નીચેના સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો :
$i$. $m-$નાઈટ્રોફિનોલ
$ii$. $m-$ક્રેસોલ
$iii$. ફિનોલ
$iv$. $m-$ક્લોરોફિનોલ

  • A
    $ii < iii < iv < i$
  • B
    $ii < iv < iii < i$
  • C
    $ii < iii < i < iv$
  • D
    $iv < i < iii < ii$

Explore More

Similar Questions

જ્યારે ફિનોલને ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

એક સંયોજન $x$ બ્રોમીન પાણી સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે. જો સંયોજન $x$ ઝિંક $(Zn)$ ડસ્ટ સાથે પ્રક્રિયા કરીને બેન્ઝીન બનાવે છે,તો $x$ શું છે?

નીચેનામાંથી કયા સંયોજનની બાષ્પશીલતા મહત્તમ છે?

ફિનોલ પર ડાયઝોમિથેનની પ્રક્રિયાથી નીચેનામાંથી કયો વાયુ મુક્ત થાય છે?

નીચેનાને તેમની એસિડિક પ્રબળતાના સાચા ક્રમમાં ગોઠવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo