નીચેનાને તેમના કણો વચ્ચેના 'આકર્ષણ બળ' ના વધતા ક્રમમાં ગોઠવો.

  • A
    પાણી,હવા,ખાંડ
  • B
    મીઠું,હવા,રસ
  • C
    ઓક્સિજન,પાણી,ખાંડ
  • D
    ખાંડ,તેલ,હવા

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
સેલ્સિયસ સ્કેલ એ નિરપેક્ષ તાપમાન માપક્રમ છે.

પદાર્થનું ગલનબિંદુ તેના આંતરઆણ્વીય આકર્ષણ બળની પ્રબળતા કેવી રીતે દર્શાવે છે?

નીચેનામાંથી કઈ સ્થિતિ પાણીના બાષ્પીભવનમાં વધારો કરે છે?

$(i)$ $(a)$ $LPG$ અને $(b)$ $CNG$ નું પૂરું નામ લખો.
$(ii)$ દરેકનો એક ઉપયોગ જણાવો.

પ્રવાહીનું ઉત્કલન કયા તાપમાને થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo