સ્થિતિ $1$ અને $2$ વચ્ચે થતી નીચેની સમતાપી પ્રક્રિયાઓને કાર્ય $(w)$ ના મૂલ્યના ક્રમમાં ગોઠવો.
$A$. એક તબક્કામાં વિસ્તરણ $(w_A)$
$B$. બહુ-તબક્કામાં વિસ્તરણ $(w_B)$
$C$. એક તબક્કામાં સંકોચન $(w_C)$
$D$. બહુ-તબક્કામાં સંકોચન $(w_D)$

  • A
    $|w_B| > |w_A| > |w_C| > |w_D|$
  • B
    $|w_C| > |w_D| > |w_A| > |w_B|$
  • C
    $|w_C| > |w_D| > |w_B| > |w_A|$
  • D
    $|w_B| > |w_A| > |w_D| > |w_C|$

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે પ્રતિવર્તી સમતાપી પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર શેના દ્વારા આપવામાં આવે છે?

રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

જ્યારે $3 \ mol$ $Ar_{(g)}$ વાયુને અચળ દબાણે $229 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે નમૂનાનું તાપમાન $2.55 \ K$ વધે છે. વાયુની અચળ કદે મોલર ઉષ્મા ક્ષમતાની ગણતરી કરો.

પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \to 2C_{(g)} + 3D_{(g)}$ માટે,$27\ ^oC$ તાપમાને $\Delta E$ નું મૂલ્ય $19.0\ kcal$ છે. આ પ્રક્રિયા માટે $\Delta H$ નું મૂલ્ય .......$kcal$ થશે $(R = 2.0\ cal\ K^{-1} mol^{-1})$

કોલમ $I$ માં આપેલા રૂપાંતરણોને કોલમ $II$ ના યોગ્ય વિકલ્પો સાથે જોડો.
કોલમ $I$ કોલમ $II$
$A$. $CO_{2(s)} \rightarrow CO_{2(g)}$ $p$. ફેઝ ટ્રાન્ઝિશન (અવસ્થા પરિવર્તન)
$B$. $CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}$ $q$. અપરરૂપ ફેરફાર
$C$. $2H_{(g)} \rightarrow H_{2(g)}$ $r$. $\Delta H$ ધન છે
$D$. $P_{(\text{white, solid})} \rightarrow P_{(\text{red, solid})}$ $s$. $\Delta S$ ધન છે
$t$. $\Delta S$ ઋણ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo