આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$200\, V$,$60\, Hz$ ની લાઇન સાથે જોડાયેલ શ્રેણી પરિપથમાં $30\,\Omega$ કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર,$44\,\Omega$ નો નોન-ઇન્ડક્ટિવ અવરોધ અને $90\,\Omega$ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તથા $36\,\Omega$ અવરોધ ધરાવતું ગૂંચળું (coil) છે. ગૂંચળામાં વ્યય થતો પાવર ......$W$ છે.

  • A
    $320$
  • B
    $176$
  • C
    $144$
  • D
    $0$

Explore More

Similar Questions

એક $LCR$ સર્કિટમાં,કેપેસીટન્સ $C$ થી બદલીને $4C$ કરવામાં આવે છે. સમાન રેઝોનન્ટ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) માટે,ઇન્ડક્ટન્સ $L$ ને બદલીને કેટલું કરવું જોઈએ?

નીચે દર્શાવેલ $L-C-R$ સર્કિટ એક આદર્શ $AC$ વોલ્ટેજ સ્ત્રોત દ્વારા સંચાલિત છે. $f=\frac{1}{2 \pi \sqrt{L C}}$ આવૃત્તિ પર,સાચું વિધાન પસંદ કરો.

$a.c.$ સપ્લાયની આવૃત્તિમાં વધારો થતાં,$LCR$ શ્રેણી પરિપથનો ઈમ્પીડન્સ:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર,$C$ કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર અને $R$ અવરોધ ધરાવતો અવરોધક $V$ વોલ્ટના પોટેન્શિયલ તફાવત ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. $L$,$C$ અને $R$ ની આસપાસનો પોટેન્શિયલ તફાવત અનુક્રમે $40 \, V$,$10 \, V$ અને $40 \, V$ છે. $LCR$ શ્રેણી પરિપથમાંથી વહેતા પ્રવાહનું કંપનવિસ્તાર $10 \sqrt{2} \, A$ છે. પરિપથનો ઈમ્પીડન્સ .......... $\Omega$ છે.

$LCR$ સર્કિટમાં ઇન્ડક્ટરના ટર્મિનલ્સ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $60\,V$,કેપેસિટરના ટર્મિનલ્સ વચ્ચે $30\,V$ અને અવરોધના ટર્મિનલ્સ વચ્ચે $40\,V$ છે. સપ્લાય વોલ્ટેજ ......$V$ જેટલો હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo