$IUPAC$ નામકરણ મુજબ,સંકીર્ણ $[Co(H_2O)_4(NH_3)_2]Cl_3$ નું નામ શું છે?

  • A
    ટેટ્રાએક્વાડાયએમાઈનકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • B
    ટેટ્રાએક્વાડાયએમાઈનકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • C
    ડાયએમાઈનટેટ્રાએક્વાકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • D
    ડાયએમાઈનટેટ્રાએક્વાકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

સંયોજન $(NH_4)_2[Ni(C_2O_4)_2(H_2O)_2]$ નું $IUPAC$ નામ શું છે?

જાંબલી રંગના સંકીર્ણ $Na_4[Fe(CN)_5(NOS)]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$[Pt(NH_3)_4][PtCl_4]$ માટે સાચું $I.U.P.A.C.$ નામ પસંદ કરો.

$[M(en)_2C_2O_4]Cl$ માં $M$ નો સવર્ગ આંક (coordination number) અને ઓક્સિડેશન આંક (oxidation number) નો સરવાળો કેટલો થાય?

નીચેનામાંથી કયું સોડિયમ હેક્ઝાફ્લોરોએલ્યુમિનેટ$(III)$ નું સૂત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo