આપેલ આકૃતિ મુજબ,$250\,g$ દળના બે બ્લોક $2\,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલા છે. જો બંનેને વિરુદ્ધ દિશામાં $V$ વેગ આપવામાં આવે,તો સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું થશે?

  • A
    $V \sqrt{\frac{m}{k}}$
  • B
    $V \sqrt{\frac{m}{2k}}$
  • C
    $V \sqrt{\frac{2m}{k}}$
  • D
    $V \sqrt{\frac{m}{4k}}$

Explore More

Similar Questions

જ્યારે $4 \ cm$ લાંબી સ્પ્રિંગને $1 \ cm$ ખેંચવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિઊર્જા $U$ છે. જો તેને $4 \ cm$ ખેંચવામાં આવે,તો તેમાં સંગ્રહિત સ્થિતિઊર્જા કેટલી હશે ($U$ માં)?

સ્પ્રિંગ અચળાંક $k$ હોય એવી એક આદર્શ સ્પ્રિંગને છત પરથી લટકાવેલી છે અને તેના નીચેના છેડે $M$ દળનો એક બ્લોક જોડેલો છે. પ્રારંભમાં સ્પ્રિંગ ખેંચાયેલી નથી અને બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તો સ્પ્રિંગમાં થતું મહત્તમ વિસ્તરણ કેટલું હશે?

Difficult
View Solution

$5 \times 10^3 \text{ Nm}^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને તેની મૂળ સ્થિતિમાંથી શરૂઆતમાં $10 \text{ cm}$ ખેંચવામાં આવે છે. તેને વધુ $10 \text{ cm}$ ખેંચવા માટે જરૂરી કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

$0.5\,kg$ દળ ધરાવતો પદાર્થ $1.5\,m/s$ ની ઝડપથી સમક્ષિતિજ લીસી સપાટી પર ગતિ કરે છે અને $k = 50\,N/m$ બળ અચળાંક ધરાવતી વજનરહિત સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ............. $m$ હશે.

જ્યારે એક સ્પ્રિંગને તેની કુદરતી લંબાઈથી $0.3\, m$ અંતર સુધી ખેંચવામાં આવે ત્યારે તેની $P.E.$ $10\, J$ છે. આ સ્પ્રિંગને વધારાના $0.15\, m$ અંતર સુધી ખેંચવા માટે તેના પર કરવું પડતું કાર્ય ................ $J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo