આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\sqrt{3} \ kg$ દળના બ્લોક પર એક બળ $F$ ખરબચડી સમક્ષિતિજ સપાટી પર લગાડવામાં આવે છે. બ્લોક ગતિ ન કરે તે માટે $F$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($N$ માં)? (બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu = \frac{1}{2 \sqrt{3}}$ અને ગુરુત્વપ્રવેગ $g = 10 \ m \ s^{-2}$ છે.)

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

શું સંપૂર્ણ લીસી સપાટી પરથી કૂદકો મારી શકાય? શા માટે?

સમજાવો: "સ્થિત ઘર્ષણ બળ ગતિની શરૂઆતનો વિરોધ કરે છે".

$M$ દળનો એક બ્લોક ખરબચડા આડા ટેબલ પર સ્થિર છે. એક સતત વધતું આડું બળ એવી રીતે લગાડવામાં આવે છે કે બ્લોક ટેબલ પર પલટાયા વિના સરકવાનું શરૂ કરે છે. સરકવાનું શરૂ થયા પછી પણ બળ લગાડવાનું ચાલુ રાખવામાં આવે છે. ધારો કે ટેબલ અને બ્લોક વચ્ચેના સ્થિત અને ગતિક ઘર્ષણાંક સમાન છે. સમય $t$ સાથે ટેબલ દ્વારા બ્લોક પર લાગતા ઘર્ષણ બળ $f$ ના ફેરફારનું સાચું નિરૂપણ કયું છે?

ક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતું ખેંચાણ બળ $F$ એ એક આડા ટેબલ પર મૂકેલા $W$ વજનના બ્લોક પર લગાડવામાં આવે છે. જો ઘર્ષણ કોણ $\alpha$ હોય,તો પદાર્થને ગતિમાં લાવવા માટે જરૂરી બળનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\, kg$ દળ ધરાવતા બ્લોક $A$ અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_s = 0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ $kg$ માં શોધો જેથી બંને બ્લોક ગતિ ન કરે. દોરી અને ગરગડીને લીસી અને દળરહિત માનવામાં આવે છે. $(g = 10\, m/s^2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo