આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$m_1$ અને $m_2$ દળના બે બ્લોક $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલા છે. બ્લોક્સને વિરુદ્ધ દિશામાં $x_1$ અને $x_2$ અંતરે થોડા સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જો તંત્ર સરળ આવર્ત ગતિ કરતું હોય,તો તંત્રની કોણીય આવૃત્તિ $(\omega)$ કેટલી હશે?

  • A
    $\left(\frac{1}{m_1}+\frac{1}{m_2}\right) k^2$
  • B
    $\sqrt{\left(\frac{1}{m_1}+\frac{1}{m_2}\right) k^2}$
  • C
    $\sqrt{\left(\frac{1}{m_1}+\frac{1}{m_2}\right)}$
  • D
    $\sqrt{\left(\frac{1}{m_1}+\frac{1}{m_2}\right) k}$

Explore More

Similar Questions

સ્પ્રિંગના છેડે રહેલ દળ તેના સંતુલન સ્થાનની આસપાસ $A$ કંપવિસ્તાર સાથે આવર્ત ગતિ કરે છે. જ્યારે તે સંતુલન સ્થાનમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ $V$ છે. જો તેને $2A$ જેટલું ખેંચીને મુક્ત કરવામાં આવે,તો સંતુલન સ્થાનમાંથી પસાર થતી વખતે દળની ઝડપ કેટલી હશે?

$K, 2K, 4K, 8K, \dots$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગોને શ્રેણીમાં જોડવામાં આવે છે. છેલ્લી સ્પ્રિંગના નીચેના છેડે $40 \, g$ દળ લટકાવવામાં આવે છે અને તંત્રને દોલન કરવા દેવામાં આવે છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે? (આપેલ છે: $K = 2 \, N/cm$)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક બ્લોક તેના જેટલા જ દળના બીજા બ્લોક પર સ્થિર છે. નીચેનો બ્લોક સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. ગતિનો મહત્તમ કંપવિસ્તાર કેટલો હોવો જોઈએ જેથી બંને બ્લોક સંપર્કમાં રહે?

Difficult
View Solution

$m$ અને $2m$ દળ ધરાવતા બે કણો $A$ અને $B$ ને $K_1$ અને $K_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. તેમના દોલન દરમિયાન, જો તેમના મહત્તમ વેગ સમાન હોય, તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

એક દળ $M$ ને હલકા સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. વધારાનું દળ $M_1$ ઉમેરતા સ્પ્રિંગ $x$ જેટલી વધુ ખેંચાય છે. હવે સંયુક્ત દળ સ્પ્રિંગ પર $T$ આવર્તકાળ સાથે દોલન કરશે,જ્યાં $T=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo