વિધાન : $16 \ g$ ઓક્સિજન અને $16 \ g$ ઓઝોનમાં $O$ પરમાણુઓની સંખ્યા સમાન છે.
કારણ : દરેક સ્પીસીઝ $1 \ g$ ઓક્સિજનનો અણુ દર્શાવે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$6.9 \times 10^{-2} \ kg$ માં સોડિયમ પરમાણુઓના મોલની સંખ્યા શોધો (પરમાણ્વીય દળ $= 23 \ g \ mol^{-1}$)

કાર્બન પરમાણુના એક મોલનું વજન $12 \; g$ છે,તો તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી થાય? (કાર્બન-$12$ ના એક પરમાણુનું દળ $1.9926 \times 10^{-23} \; g$ છે)

$13.5 \ g$ સલ્ફયુરાઈલ ક્લોરાઈડ $(SO_2Cl_2)$ માં અણુઓની કુલ સંખ્યા ..... છે ($N_A$ ના સંદર્ભમાં) ($N_A$ માં)

$Mg_3(PO_4)_2$ ના કેટલા મોલ $0.50 \ mol$ ઓક્સિજન પરમાણુઓ ધરાવશે?

કાર્બનના $^{12}C$ અને $^{13}C$ આઇસોટોપ્સની કુદરતી વિપુલતા અનુક્રમે $99\,\%$ અને $1\,\%$ છે. ધારો કે તેઓ ફક્ત $C_2F_4$ ના આણ્વીય દળમાં ફાળો આપે છે,તો $101$ આણ્વીય દળ ધરાવતા $C_2F_4$ ની ટકાવારી $.....$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo