વિધાન : ધાતુની સપાટી પર આપાત થતા એકવર્ણી પ્રકાશના કિરણપુંજ દ્વારા ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જામાં ફેલાવો (spread) હોય છે.
કારણ : ધાતુનું કાર્યવિધેય (work function) સપાટીથી ઊંડાઈના વિધેય તરીકે બદલાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

વિધાન : આપાત પ્રકાશની આવૃત્તિ વધવાથી ફોટોઈલેક્ટ્રિક સંતૃપ્ત પ્રવાહ વધે છે.
કારણ : આવૃત્તિ વધવાથી આપાત ફોટોનની ઉર્જા વધે છે અને પરિણામે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ વધે છે.

ધાતુની સપાટી પરથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટો-ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે વધે છે?

ધાતુના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ની વ્યાખ્યા આપો અને તેનો એકમ લખો.

ફોટોઈલેક્ટ્રિક સેલમાં ઉર્જાનું રૂપાંતરણ શેમાંથી શેમાં થાય છે?

કલેક્ટર પ્લેટ પોટેન્શિયલ વિરુદ્ધ ફોટો-કરંટના નીચે આપેલા આલેખ પરથી,પ્રકાશની બે અલગ-અલગ તીવ્રતા $I_{1}$ અને $I_{2}$ માટે,શું નિષ્કર્ષ કાઢી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo