ફોટોઈલેક્ટ્રિક સેલમાં ઉર્જાનું રૂપાંતરણ શેમાંથી શેમાં થાય છે?

  • A
    રાસાયણિકમાંથી વિદ્યુત
  • B
    ચુંબકીયમાંથી વિદ્યુત
  • C
    પ્રકાશીયમાંથી વિદ્યુત
  • D
    યાંત્રિકમાંથી વિદ્યુત

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાંથી, નીચે મુજબના અવલોકનો કરવામાં આવે છે. તેમાંથી કયા સાચા છે તે ઓળખો:
$A.$ સ્ટોપિંગ પોટેન્શિયલ માત્ર ધાતુના વર્ક ફંક્શન પર આધાર રાખે છે.
$B.$ આપાત પ્રકાશની તીવ્રતા વધતા સેચ્યુરેશન કરંટ વધે છે.
$C.$ ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે.
$D.$ ફોટોઈલેક્ટ્રિક અસરને પ્રકાશના તરંગવાદનો ઉપયોગ કરીને સમજાવી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક ફોટોઈલેક્ટ્રિક સેલને $1 \ m$ દૂર રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે ઉદગમને $2 \ m$ દૂર ખસેડવામાં આવે,ત્યારે:

જ્યારે પીળો પ્રકાશ સપાટી પર આપાત થાય છે,ત્યારે કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી,જ્યારે લીલો પ્રકાશ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે છે. જો લાલ પ્રકાશ સપાટી પર આપાત કરવામાં આવે,તો:

પ્રકાશની ક્વોન્ટમ પ્રકૃતિ નીચેનામાંથી કઈ ઘટના દ્વારા સમજાવી શકાય છે?

ધાતુના વર્ક ફંક્શન $(\phi_o)$ અને તેના તાપમાન $(T)$ વચ્ચેનો આલેખ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo