પ્રકાશની ક્વોન્ટમ પ્રકૃતિ નીચેનામાંથી કઈ ઘટના દ્વારા સમજાવી શકાય છે?

  • A
    હ્યુગેન્સનો તરંગવાદ
  • B
    ફોટોઈલેક્ટ્રિક અસર
  • C
    મેક્સવેલનો વિદ્યુતચુંબકીય સિદ્ધાંત
  • D
    દ-બ્રોગ્લીનો સિદ્ધાંત

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં આવતી નથી (ફોટોઈલેક્ટ્રિક અસરના કિસ્સામાં)?

થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા $1.5$ ગણી આવૃત્તિનો પ્રકાશ એક ફોટોસેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

$1.5$ ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ થ્રેસોલ્ડ આવૃત્તિ ધરાવતા ફોટો-સેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે,તો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

સેચ્યુરેશન ફોટોઈલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ અને આપાત પ્રકાશની તીવ્રતા $(I)$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo