વિધાન $(A)$: $Na^{+}$ અને $F^{-}$ ની આયનીય ત્રિજ્યા સમાન છે.
કારણ $(R)$: $Na^{+}$ અને $F^{-}$ બંને આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝ છે.
સાચો જવાબ છે:

  • A
    $(A)$ અને $(R)$ સાચા છે. $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ સાચા છે,પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

$C^{4-}$ અને $O^{2-}$ ની આયનીય ત્રિજ્યા $(\mathring{A})$ અનુક્રમે $2.60$ અને $1.40$ છે. આઈસોઈલેક્ટ્રોનિક આયન $N^{3-}$ ની આયનીય ત્રિજ્યા ........$\mathring{A}$ હશે.

પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા દર્શાવતો એકમ કયો છે?

નીચેનામાંથી કયા આયનનું આયનીય ત્રિજ્યાનું મૂલ્ય સૌથી વધુ છે?

નીચેનામાંથી કયા પરમાણુ અથવા આયનનું કદ સૌથી નાનું છે?

Difficult
View Solution

$Al$ અને $Al^{3+}$ માંથી કોની ત્રિજ્યા ઓછી છે અને શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo