વિધાન: બેક્ટેરિયામાં પ્રત્યાંકન (Transcription) અને ભાષાંતર (Translation) એકસાથે થઈ શકે છે.
કારણ: બેક્ટેરિયામાં,$\text{mRNA}$ ને સક્રિય થવા માટે કોઈ પ્રક્રિયાની જરૂર પડતી નથી,અને પ્રત્યાંકન અને ભાષાંતર બંને એક જ કોષીય વિસ્તારમાં થાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

વ્યાખ્યા આપો/સમજાવો: પ્રમોટર અને સ્ટ્રક્ચરલ જનીન.

પ્રત્યાંકન (Transcription) એટલે.........

પ્રત્યાંકન (Transcription) દરમિયાન,જો $DNA$ ટેમ્પલેટ શૃંખલાનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $ATACG$ હોય,તો $mRNA$ માં ન્યુક્લિઓટાઈડનો ક્રમ શું હશે?

$DNA \rightarrow RNA$ ના સ્થળાંતરને શું કહેવામાં આવે છે?

પ્રત્યાંકન એકમ (Transcription unit) પર ટૂંકી નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo