ધારો કે પાણીનું એક ટીપું ગોળાકાર છે અને તેનો વ્યાસ $\frac{1}{10} \text{ cm}$ છે. એક શંકુ આકારના ગ્લાસની ઊંચાઈ તેના કાંઠાના વ્યાસ જેટલી છે. જો $32,000$ પાણીના ટીપાં ગ્લાસને સંપૂર્ણપણે ભરી દેતા હોય,તો ગ્લાસની ઊંચાઈ ($\text{cm}$ માં) કેટલી હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક લંબ પ્રિઝમનો પાયો ત્રિકોણાકાર છે જેની બાજુઓ $13\, cm, 20\, cm$ અને $21\, cm$ છે. જો પ્રિઝમની ઊંચાઈ $9\, cm$ હોય,તો તેનું ઘનફળ......$cm^3$ થાય.

એક નળાકારની ત્રિજ્યા તેની ઊંચાઈ કરતાં અડધી છે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $616 \, cm^{2}$ છે. તો તેમાં આશરે કેટલા લિટર દૂધ સમાઈ શકે?

Difficult
View Solution

$8\, cm$ ઊંચાઈ અને $3\, cm$ ત્રિજ્યા ધરાવતો લંબવૃત્તીય નળાકાર બનાવવા માટે,$0.75\, cm$ ત્રિજ્યા અને $0.2\, cm$ જાડાઈ ધરાવતા કેટલા સિક્કા ઓગાળવા પડે?

Difficult
View Solution

$20 \, m^3$ માપના વિસ્તારમાં કેટલીક ઈંટો ગોઠવેલી છે. જો દરેક ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $25 \, cm$, $12.5 \, cm$ અને $8 \, cm$ હોય, તો તે ઢગલામાં ઈંટોની સંખ્યા કેટલી હશે? (ધારો કે બે ઈંટો વચ્ચે કોઈ જગ્યા નથી)

એક શંકુ આકારના તંબુનું ઘનફળ $1232 \, m^3$ છે અને તેના પાયાનું ક્ષેત્રફળ $154 \, m^2$ છે. જો કેનવાસની પહોળાઈ $2 \, m$ હોય,તો તંબુ બનાવવા માટે જરૂરી કેનવાસની લંબાઈ શોધો. (મીટરમાં) ($\pi = \frac{22}{7}$ લો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo