આદર્શ ડાયોડ ધારીને,આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં $1 \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો.

  • A
    $2 \ A$
  • B
    $1 \ A$
  • C
    $3 \ A$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$P-N$ જંકશન પર અંતર સાથે ચાર્જ ઘનતાના ફેરફારને કયો આલેખ દર્શાવે છે?

એક સેમિકન્ડક્ટર ડાયોડમાં,$P$-સાઇડને અર્થિંગ કરવામાં આવે છે અને $N$-સાઇડને $-2\,V$ ના પોટેન્શિયલ પર રાખવામાં આવે છે,તો ડાયોડ

આપેલ પરિપથમાં,જો ડાયોડ માટે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ $0.5\, V$ હોય,તો પરિપથમાં વહેતો પ્રવાહ.....$mA$ થશે.

Difficult
View Solution

જો $p-n$ જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય,તો:

કઈ આકૃતિમાં જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ્ડ (forward biased) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo