$298 \ K$ તાપમાને,$0.714$ મોલ પ્રવાહી $A$ ને $5.555$ મોલ પ્રવાહી $B$ માં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ $475 \ torr$ છે. સમાન તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $280.7 \ torr$ છે. શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $torr$ માં કેટલું હશે?

  • A
    $486$
  • B
    $550$
  • C
    $514$
  • D
    $500$

Explore More

Similar Questions

જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $450 \ mm \ Hg$ હોય અને તેમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તે ઘટીને $400 \ mm \ Hg$ થાય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? ($30 \ g$ બેન્ઝીન,પરમાણ્વીય દળ: $C=12, H=1$)

$25^{\circ} C$ તાપમાને શુદ્ધ $CCl_4$ (મોલર દળ $= 154 \ g \ mol^{-1}$) અને $SnCl_4$ (મોલર દળ $= 170 \ g \ mol^{-1}$) નું બાષ્પ દબાણ અનુક્રમે $115.0 \ torr$ અને $238.0 \ torr$ છે. આદર્શ વર્તણૂક ધારીને, $10 \ g \ CCl_4$ અને $15 \ g \ SnCl_4$ ધરાવતા દ્રાવણનું કુલ અંદાજિત બાષ્પ દબાણ $torr$ માં ગણો.

$T \ K$ તાપમાને,અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા $x$ મોલાલિટીવાળા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ $12.078 \ kPa$ છે. $T \ K$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $12.3 \ kPa$ છે. $x$ નું મૂલ્ય શું છે?

રાઉલ્ટના નિયમ અનુસાર,અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના બરાબર હોય છે?

દ્રાવક $A$ નું બાષ્પ દબાણ $0.90 \text{ atm}$ છે. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે બાષ્પ દબાણ ઘટીને $0.60 \text{ atm}$ થાય છે. દ્રાવણમાં $A$ નો મોલ અંશ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo