$298 \ K$ તાપમાને,નીચેની પ્રક્રિયા માટે $\Delta_r G^{\ominus}$ નું મૂલ્ય $165.469 \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું હશે? $(R = 8.3 \ J \ mol^{-1} \ K^{-1})$
$\frac{3}{2} O_{2(g)} \longrightarrow O_{3(g)}$

  • A
    $10^{29}$
  • B
    $10^{-29}$
  • C
    $5 \times 10^{-27}$
  • D
    $5 \times 10^{+27}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CH_{4(g)} + H_{2(g)} \longrightarrow C_2H_{6(g)}$ માટે,$K_p = 3.356 \times 10^{17}$ હોય,તો $298 \ K$ તાપમાને પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ ની ગણતરી કરો.

$298 \text{ K}$ તાપમાને વાયુરૂપ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર $(\Delta G^\circ)$ ની ગણતરી કરો, જો સંતુલન અચળાંક $K_p$ નું મૂલ્ય $3.5 \times 10^{17}$ હોય અને વાયુ અચળાંક $R$ નું મૂલ્ય $8.314 \text{ J K}^{-1} \text{mol}^{-1}$ હોય.

પ્રક્રિયા $2 NH_{3(g)} + CO_{2(g)} \rightleftharpoons NH_2CONH_{2(aq)} + H_2O_{(l)}$ માટે,$295 \ K$ તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો. આપેલ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર $13.9 \ kJ \ mol^{-1}$ છે.

એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $100$ છે. $298 \text{ K}$ તાપમાને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફારનું મૂલ્ય શું હશે? $(R = 8.314 \text{ J K}^{-1} \text{mol}^{-1})$

સંતુલન અચળાંક $K$,પ્રક્રિયા ભાગફળ $Q_{c}$ અને ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર $\Delta G$ વચ્ચેનો સંબંધ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo