$298 \ K$ તાપમાને, નીચે આપેલી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો થશે?
$CH_{4(g)} + O_{2(g)} \rightarrow C_{(s)} + 2H_2O_{(l)}$
આપેલ છે:
$1) \ H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightarrow H_2O_{(l)} ; \Delta H^{\ominus} = -286 \ kJ$
$2) \ C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)} ; \Delta H^{\ominus} = -394 \ kJ$
$3) \ CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)} ; \Delta H^{\ominus} = -890 \ kJ$

  • A
    $+496$
  • B
    $-496$
  • C
    $-1284$
  • D
    $+680$

Explore More

Similar Questions

ગ્લુકોઝનું દહન સમીકરણ $C_6H_{12}O_6 + 6O_2 \to 6CO_2 + 6H_2O$,$\Delta H = -72 \ kcal$ મુજબ થાય છે. $1.6 \ g$ ગ્લુકોઝના ઉત્પાદન માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? (ગ્લુકોઝનું આણ્વીય દળ $= 180 \ g/mol$)

$HCl$ અને $NaOH$ ની તટસ્થીકરણ ઉષ્મા કેટલી છે?

કાર્બનનું $CO_2$ માં દહન થવાની ઉષ્મા $-393.5 \ kJ/mol$ છે. કાર્બન અને ઓક્સિજન વાયુમાંથી $35.2 \ g$ $CO_2$ બનતી વખતે મુક્ત થતી ઉષ્મા કેટલી છે?

નીચેની પ્રક્રિયાઓ પરથી $SO_{3(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો:
$S_{8(s)} + 8O_{2(g)} \to 8SO_{2(g)}$; $\Delta H_1 = -2775 \ kJ/mol$
$2SO_{2(g)} + O_{2(g)} \to 2SO_{3(g)}$; $\Delta H_2 = -198 \ kJ/mol$

પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝના તટસ્થીકરણ દરમિયાન પ્રતિ મોલ $H^+$ આયનો દીઠ મુક્ત થતી ઉષ્મા ...... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo