અચળ કદ પર,$4 \; mol$ આદર્શ વાયુને $300 \; K$ થી $500 \; K$ સુધી ગરમ કરતા તેની આંતરિક ઉર્જામાં $5000 \; J$ નો ફેરફાર થાય છે. અચળ કદ પર મોલર ઉષ્મા ધારિતા ............... $J \; mol^{-1} \; K^{-1}$ છે.

  • A
    $7.25$
  • B
    $6.75$
  • C
    $7$
  • D
    $6.25$

Explore More

Similar Questions

જ્યારે એક મોલ ઓક્સિજન $(O_2)$ ને અચળ કદે $-20^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે $\Delta U$ નું મૂલ્ય શું હશે ($J$ માં)? (ઓક્સિજન માટે મોલર ઉષ્મા ધારિતા $\simeq 20.8 \ J \ mol^{-1} \ K^{-1}$)

એક મોલ વાયુ માટે ઉષ્મા ધારિતાનો ગુણોત્તર $C_p / C_V$ એ $1.67$ છે. તો તે વાયુ કયો છે?

વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા (Specific heat capacity) નીચેનામાંથી કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે?

$A_{(g)} \to 2B_{(g)}$; $300 \ K$ તાપમાને $\Delta_rH = 20 \ kJ/mol$ છે. જો $C_{p,m}(A) = 20 \ J \ K^{-1} \ mol^{-1}$ અને $C_{p,m}(B) = 5 \ J \ K^{-1} \ mol^{-1}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અચળ દબાણે બરફ સાથે સંતુલનમાં રહેલા પાણીની મોલર ઉષ્મા ક્ષમતા.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo