સમુદ્ર સપાટી પર,શુષ્ક હવાના દળની ટકાવારી રચના નાઈટ્રોજન વાયુ: $70.0$,ઓક્સિજન વાયુ: $27.0$ અને આર્ગોન વાયુ: $3.0$ તરીકે આપવામાં આવી છે. જો કુલ દબાણ $1.15 \ atm$ હોય,તો નીચેનાનો ગુણોત્તર અનુક્રમે ગણો:
$(i)$ નાઈટ્રોજન વાયુનું આંશિક દબાણ અને ઓક્સિજન વાયુનું આંશિક દબાણ
$(ii)$ ઓક્સિજન વાયુનું આંશિક દબાણ અને આર્ગોન વાયુનું આંશિક દબાણ
(આપેલ છે: $N_2, O_2$ અને $Ar$ નું મોલર દળ અનુક્રમે $28, 32$ અને $40 \ g \ mol^{-1}$ છે)

  • A
    $4.26, 19.3$
  • B
    $2.59, 11.85$
  • C
    $5.46, 17.8$
  • D
    $2.96, 11.25$

Explore More

Similar Questions

હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા $6.0 \ g$ ઈથેન તૈયાર કરવા માટે કેટલા મોલ ઈથીનની જરૂર પડે ($mole$ માં)?

$25 \ cm^{3}$ ડેસીનોર્મલ $HCl$ દ્રાવણને તટસ્થ કરવા માટે $NaOH$ ના કેટલા ગ્રામ-તુલ્યની જરૂર પડે?

$H_2O_2$ ના વિઘટનથી $O_2$ ઉત્પન્ન થાય છે. જો કોઈ ચોક્કસ સમયે $1 \ minute$ માં $48 \ g$ $O_2$ ઉત્પન્ન થાય,તો તે સમયે પાણીના ઉત્પાદનનો દર .......... $mol \ min^{-1}$ થશે.

$\text{S.T.P.}$ પર $0.25 \ mole$ મિથેનના સંપૂર્ણ દહન માટે કેટલા કદના ઓક્સિજનની જરૂર પડે ($dm^3$ માં)?

$2 \ N \ H_2SO_4$ દ્રાવણનું કદ $0.1 \ dm^3$ છે. તેના ડેસીનોર્મલ દ્રાવણનું કદ ($dm^3$ માં) કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo