પૃથ્વીની સપાટીથી નીચે $10 \, km$ ઊંડી ખાણમાં $g$ નું મૂલ્ય પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ સમાન હશે?

  • A
    $20$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $5$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પર અચળ લંબાઈ ધરાવતા સાદા લોલકનો દોલનનો આવર્તકાળ $T$ છે. ખાણની અંદર તેનો આવર્તકાળ કેટલો હશે?

બે ગ્રહોની સરેરાશ ઘનતા સમાન છે પરંતુ તેમની ત્રિજ્યા $R_1$ અને $R_2$ છે. જો આ ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અનુક્રમે $g_1$ અને $g_2$ હોય,તો

એક સાદા લોલકને વિષુવવૃત્તથી ધ્રુવ પર લઈ જવામાં આવે છે. તેનો આવર્તકાળ

એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72 \ N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે ($N$ માં)?

બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર $1:2$ છે. જો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1:3$ હોય,તો ગ્રહ $A$ ના ગુરુત્વપ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo