$X$-ray ટ્યુબમાં એન્ટિકેથોડ મટીરીયલનો પરમાણુ ક્રમાંક $41$ છે. ટ્યુબમાં ઉત્પન્ન થતા $K_\alpha$ $X$-ray ની તરંગલંબાઈ ........ $\mathring A$ છે.

  • A
    $0.66$
  • B
    $0.76$
  • C
    $0.82$
  • D
    $0.88$

Explore More

Similar Questions

સમાન તરંગલંબાઈ ધરાવતા સતત $X$-રે અને લાક્ષણિક $X$-રેના ફોટોનનો વિચાર કરો. આ બે ફોટોન માટે નીચેનામાંથી શું અલગ છે?

Difficult
View Solution

આકૃતિમાં મોલિબ્ડેનમ ટાર્ગેટ દ્વારા ઉત્સર્જિત $X$-કિરણોની તીવ્રતા અને તરંગલંબાઇ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે,જ્યારે $30 \ keV$ ના ઇલેક્ટ્રોન ટાર્ગેટ પર આપાત થાય છે. આલેખમાં એક શિખર $K_\alpha$ રેખાનું છે અને બીજું શિખર $K_\beta$ રેખાનું છે.

હાઇડ્રોજન પરમાણુ $X$-કિરણોનું ઉત્સર્જન કરતું નથી કારણ કે

પ્લેટિનમ $(Z=78)$ ની $L_{\alpha}$ રેખાની $X$-રે તરંગલંબાઈ $1.30 \ \mathring{A}$ છે. મોલિબ્ડેનમ $(Z=42)$ ની $L_{\alpha}$ રેખાની $X$-રે તરંગલંબાઈ ............. $\mathring{A}$ છે.

Difficult
View Solution

જો $X$-રે ટ્યુબ પર લાગુ પાડવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ વોલ્ટ હોય,તો ઉત્સર્જિત $X$-કિરણોની આશરે લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo