બેગ અને સૂટકેસના હેન્ડલ પહોળા શા માટે હોય છે?

  • A
    લાગતા બળમાં વધારો કરવા માટે
  • B
    હથેળી પરનું દબાણ ઘટાડવા માટે
  • C
    હથેળી પરનું દબાણ વધારવા માટે
  • D
    તેને સ્ટાઇલિશ બનાવવા માટે

Explore More

Similar Questions

જ્યારે સમાન કદ ધરાવતી બે ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે,ત્યારે મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે. જ્યારે આ બે ધાતુઓના સમાન દળનું મિશ્રણ કરવામાં આવે છે,ત્યારે મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે. તો બંને ધાતુઓની સાપેક્ષ ઘનતા કેટલી હશે?

Difficult
View Solution

$V$ કદના પ્રવાહી મિશ્રણમાં $\alpha$ અને $\beta$ ઘનતા ધરાવતા બે પ્રવાહીઓ છે. જો મિશ્રણની ઘનતા $\sigma$ હોય,તો મિશ્રણમાં પ્રથમ પ્રવાહીનું દળ ............ છે.

Difficult
View Solution

$R$ ત્રિજ્યાનો એક પોલો ગોળો $\rho$ ઘનતા ધરાવતા આદર્શ પ્રવાહીથી સંપૂર્ણ ભરેલો છે. આ ગોળો $2g$ પ્રવેગ સાથે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે,જ્યાં $g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે. જો પ્રવાહીનું લઘુત્તમ દબાણ $P_0$ હોય,તો ગોળાના કેન્દ્ર પર દબાણ કેટલું હશે?

સ્થિર પ્રવાહીમાં બે બિંદુઓ $A$ અને $B$ સમાન ઊંડાઈએ છે. તો તેમના પરનું દબાણ $P_A$ ........... $P_B$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $U$-ટ્યુબમાં ત્રણ અલગ-અલગ પ્રવાહી ભરવામાં આવ્યા છે. તેમની ઘનતા અનુક્રમે $\rho_1, \rho_2$ અને $\rho_3$ છે. આકૃતિ પરથી આપણે શું તારણ કાઢી શકીએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo