ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    સમતાપી પ્રક્રિયા માટે,$Q = +W$
  • B
    સમકદ પ્રક્રિયા માટે,$\Delta U = -Q$
  • C
    એડિયાબેટિક (સમઉષ્મીય) પ્રક્રિયા માટે,$\Delta U = -W$
  • D
    ચક્રીય પ્રક્રિયા માટે,$Q = -W$

Explore More

Similar Questions

એક એન્જિન $T_1$ તાપમાને $Q_1$ ઉષ્મા અને $T_2$ તાપમાને $Q_2$ ઉષ્મા ગ્રહણ કરે છે. એન્જિન દ્વારા થતું કાર્ય $W = Q_1 + Q_2$ તરીકે આપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$1 \, \text{mole}$ આદર્શ વાયુને $27^{\circ}C$ તાપમાનેથી પ્રતિવર્તી અને સમોષ્મી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય $3 \, \text{kJ} \, \text{mol}^{-1}$ છે. વાયુનું અંતિમ તાપમાન $...... \text{K}$ (નજીકનો પૂર્ણાંક) છે. આપેલ છે $C_{V} = 20 \, \text{J} \, \text{mol}^{-1} \, \text{K}^{-1}$.

વાયુ અવસ્થાની પ્રક્રિયા $A_{2(g)} + B_{2(g)} \rightarrow 2AB_{(g)}$ માટે જે અચળ દબાણ અને તાપમાને થાય છે અને જ્યાં બધા વાયુઓ આદર્શ રીતે વર્તે છે,તો નીચેનામાંથી કયું સાચું હોવું જોઈએ?

Difficult
View Solution

...... પ્રક્રિયામાં,આંતરિક ઉર્જાના ભોગે કાર્ય થાય છે.

પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2_{(g)}} \longrightarrow CO_{2_{(g)}}$ માટે,અચળ $T$ અને $P$ પર નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo