બર્નુલીનું પ્રમેય એ શેનું પરિણામ છે?

  • A
    દળનું સંરક્ષણ
  • B
    ઉર્જાનું સંરક્ષણ
  • C
    રેખીય વેગમાનનું સંરક્ષણ
  • D
    કોણીય વેગમાનનું સંરક્ષણ

Explore More

Similar Questions

$40 \ m/s$ ની ઝડપ સાથે પવન ઘરના છાપરાને સમાંતર ફૂંકાય છે. છાપરાનું ક્ષેત્રફળ $250 \ m^2$ છે. જો ઘરની અંદરનું દબાણ વાતાવરણીય દબાણ જેટલું હોય,તો પવન દ્વારા છાપરા પર લાગતું બળ અને તેની દિશા શોધો $(\rho_{air} = 1.2 \ kg/m^3)$.

બર્નુલીનો સિદ્ધાંત શબ્દોમાં લખો.

જેટ પ્લેન હવામાં ઉડે છે કારણ કે

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણી એક આડી નળીમાં વહે છે. $A$ અને $B$ વચ્ચે પાણીનું દબાણ $600\, N/m^2$ જેટલું બદલાય છે,જ્યાં આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે $30\, cm^2$ અને $15\, cm^2$ છે. નળીમાંથી વહેતા પાણીનો દર શોધો.

Difficult
View Solution

બંધ નળ સાથે જોડાયેલ પ્રેશર ગેજનું અવલોકન $3.5 \times 10^5 \, N/m^2$ છે. જ્યારે નળ ખોલવામાં આવે છે,ત્યારે પ્રેશર ગેજનું અવલોકન ઘટીને $3.0 \times 10^5 \, N/m^2$ થાય છે. તો પાણીનો વેગ ........ $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo