દ્વિનામી નામકરણનો અર્થ શું છે?

  • A
    બે વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલું એક નામ.
  • B
    એક વૈજ્ઞાનિક નામ જે પ્રજાતિ અને જાતિના નામનું બનેલું હોય છે.
  • C
    બે નામ,એક લેટિન ભાષાનું અને બીજું વ્યક્તિનું.
  • D
    એક જ વનસ્પતિના બે નામ.

Explore More

Similar Questions

સંકીર્ણ $[M(en)_2(C_2O_4)]Cl$ (જ્યાં $en$ એ ઇથિલિનડાયએમાઇન છે) માં ધાતુ $M$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

જો એક નક્કર ગોળો ગબડતો હોય,તો તેની ચાકગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$x>0$ માટે સમીકરણ $|\sqrt{x}-2|+\sqrt{x}(\sqrt{x}-4)+2=0$ ના ઉકેલોનો સરવાળો કેટલો થાય?

જ્યારે એસિડયુક્ત પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે $965 \ seconds$ માં કેથોડ પર $N.T.P.$ એ $112 \ mL$ હાઇડ્રોજન વાયુ એકત્રિત થાય છે. પસાર થયેલ વિદ્યુત પ્રવાહ,એમ્પીયરમાં કેટલો હશે?

$\lim _{x \rightarrow \infty}\left[\sqrt{x^2+2 x-1}-x\right]$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo