$3 \ kg$ દળનો બ્લોક $A$ એ $7 \ kg$ દળના બીજા બ્લોક $B$ પર રહેલો છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ છે, જ્યારે $B$ અને જે સમક્ષિતિજ સપાટી પર $B$ રહેલો છે તેની વચ્ચેનો ઘર્ષણાંક $0.55$ છે. જ્યારે બ્લોક $B$ પર $50 \ N$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે ત્યારે $A$ અને $B$ વચ્ચેનું ઘર્ષણ બળ શોધો. ($g = 10 \ m/s^2$ લો) ($N$ માં)

  • A
    $0$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $1.2$

Explore More

Similar Questions

બે બ્લોક ($m = 0.5\, kg$ અને $M = 4.5\, kg$) આકૃતિમાં દર્શાવ્યા મુજબ આડા ઘર્ષણરહિત ટેબલ પર ગોઠવેલા છે. બે બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\frac{3}{7}$ છે. મોટા બ્લોક પર લગાવી શકાય તેવું મહત્તમ આડું બળ $F$ શોધો જેથી બ્લોક્સ એકસાથે ગતિ કરે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [$g = 9.8\, m/s^2$ લો]

$4\, kg$ દળનો બ્લોક $A$ એ $5\, kg$ દળના બીજા બ્લોક $B$ પર મૂકવામાં આવ્યો છે,અને બ્લોક $B$ એક લીસા આડા ટેબલ પર સ્થિર છે. જો બ્લોક $A$ પર લગાવી શકાય તેવું ન્યૂનતમ બળ કે જેથી બંને બ્લોક સાથે ગતિ કરે તે $12\, N$ હોય,તો બ્લોક $B$ પર લગાવી શકાય તેવું મહત્તમ બળ કે જેથી બ્લોકો સાથે ગતિ કરે તે ....... $N$ હશે.

નીચે દર્શાવેલ તંત્રને ધ્યાનમાં લો. $8 \,kg$ દળ ધરાવતા બ્લોક $X$ પર એક સમક્ષિતિજ બળ $F$ લગાડવામાં આવે છે,જેથી તેની બાજુમાં રહેલ $2 \,kg$ દળ ધરાવતો બ્લોક $Y$ ગુરુત્વાકર્ષણને કારણે નીચે સરકે નહીં. સમક્ષિતિજ સપાટી અને બ્લોક $X$ ના તળિયા વચ્ચે કોઈ ઘર્ષણ નથી. બ્લોક $X$ અને $Y$ ની સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. $F$ નું લઘુત્તમ મૂલ્ય ............ $N$ છે (ગુરુત્વપ્રવેગ $10 \,ms^{-2}$ લો).

જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \,kg$ ના બ્લોક પર $100 \,N$ નું બળ લગાડવામાં આવે,તો $40 \,kg$ ના સ્લેબનો પ્રવેગ કેટલો હશે ($\,ms^{-2}$ માં)?

આપેલ ગોઠવણીમાં,$A$ નું દળ $= 1\,kg$ અને $B$ નું દળ $= 2\,kg$ છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. $B$ અને જમીન વચ્ચે કોઈ ઘર્ષણ નથી. બ્લોક $B$ પર $F = 5\,N$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. $A$ દ્વારા $B$ પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo