સ્નાયુઓમાં પ્રોટીન,એક્ટિન અને માયોસિન બંને કયા પ્રકારની રચનામાં ગોઠવાયેલા હોય છે?

  • A
    ત્રિજ્યાવર્તી (Radially)
  • B
    સમાંતર (Parallely)
  • C
    આડા (Horizontally)
  • D
    ત્રાંસા (Obliquely)

Explore More

Similar Questions

અસ્થિનું દ્રાવણ કરતા (અસ્થિનું શોષણ કરતા) કોષોને.......... કહેવામાં આવે છે.

આકૃતિમાં દર્શાવેલ માયોસિન મોનોમરના ભાગો માટે સાચા લેબલ ઓળખો.

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(1)$ સાર્કોમિયર (Sarcomere)
$(2)$ એક્રોમિયન પ્રવર્ધ (Acromion process)

સ્નાયુ તંતુઓના સાચા ગુણધર્મો પસંદ કરો.
$I.$ સ્નાયુ તંતુ કોષરસસ્તર દ્વારા આવરિત હોય છે જેને સાર્કોલેમા કહેવાય છે.
$II.$ સ્નાયુ તંતુના કોષરસને ટોનોપ્લાસ્ટ કહેવાય છે.
$III.$ સ્નાયુ તંતુનું સાર્કોલેમા સાર્કોપ્લાઝમને આવરે છે.
$IV.$ સ્નાયુ તંતુ એ સિન્સિટિયમ (બહુકોષકેન્દ્રીય) છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

સ્નાયુનો મધ્ય ભાગ એટલે ...... .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo