$X$-કિરણો માટે બ્રેગનો નિયમ શું છે?

  • A
    $d \sin \theta = 2n\lambda$
  • B
    $2d \sin \theta = n\lambda$
  • C
    $n \sin \theta = 2\lambda d$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$X-$ કિરણો એ વિદ્યુતચુંબકીય વિકિરણો તરીકે જાણીતા છે. તેથી $X-$ કિરણ ફોટોન પાસે શું હોય છે?

નીચેનામાંથી કઈ તરંગલંબાઈના $X$-કિરણો સૌથી સખત (hardest) હોય છે? ($\mathring{A}$ માં)

સતત ક્ષ-કિરણોનું ઉત્સર્જન .............ને કારણે થાય છે.

ક્ષ-કિરણ ટ્યૂબમાંથી ઉત્સર્જાતી ટૂંકી તરંગલંબાઈ નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

$m$ દળ ધરાવતા અને $\lambda$ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન $X$-રે ટ્યુબમાં લક્ષ્ય (target) પર અથડાય છે. ઉત્સર્જિત $X$-રેની કટ-ઓફ તરંગલંબાઈ $(\lambda_0)$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo