નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા વનસ્પતિની નવી અને વધુ સારી જાતો બનાવી શકાય છે?

  • A
    પસંદગી (Selection)
  • B
    કલમ કરવી (Grafting)
  • C
    સંકરણ (Hybridization)
  • D
    સંકરણ બાદ પસંદગી (Hybridization followed by selection)

Explore More

Similar Questions

કલમ કરવાની સુધારેલી પદ્ધતિ કઈ છે?

જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટે નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ
$II -$ નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ
$III -$ ઉચ્ચ પુન:સંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
$IV -$ ભિન્નતાનું એકત્રીકરણ
$V -$ મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી

જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના તબક્કાઓને સાચા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
$(ii)$ મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી
$(iii)$ ભિન્નતાનું એકત્રીકરણ
$(iv)$ નવી જાતિઓનું પરીક્ષણ,મુક્તિ અને વ્યાપારીકરણ
$(v)$ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ

પરંપરાગત સંકરણ (traditional hybridisation) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

પાક સુધારણાની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે:
$I$. પસંદગી (Selection)
$II$. સંકરણ (Hybridization)
$III$. બહુકીયતા (Polyploidy)
$IV$. વિકૃતિ સંવર્ધન (Mutation breeding)
$V$. જનીનિક ઇજનેરી (Genetic engineering)
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo