આપેલ સર્કિટમાં $4\, \mu \text{F}$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો. બેટરીનો આંતરિક અવરોધ $1\, \Omega$ છે. ($\mu \text{C}$ માં)

  • A
    $8$
  • B
    $1$
  • C
    $16$
  • D
    $14$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બિંદુ $A$ અને $B$ આગળ સ્થિતિમાન શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \mu F$,$3 \mu F$,$4 \mu F$ અને $x \mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરને $6 \text{ V}$ emf અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવ્યા છે. જો $x \mu F$ અને $4 \mu F$ કેપેસિટર પરના વિદ્યુતભારોનો ગુણોત્તર $\frac{3}{8}$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો.

આપેલ પરિપથ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

અજ્ઞાત કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તેમાં સંગ્રહિત વિદ્યુતભાર $Q$ કુલંબ છે. જ્યારે કેપેસિટર પરનો પોટેન્શિયલ $V_1$ વોલ્ટ જેટલો ઘટાડવામાં આવે છે,ત્યારે તેમાં સંગ્રહિત વિદ્યુતભાર $Q_1$ કુલંબ થાય છે. તો પોટેન્શિયલ $V$ કેટલો હશે?

$4\ \mu F$ ના કેપેસીટરને $80\ V$ સુધી અને $6\ \mu F$ ના કેપેસીટરને $30\ V$ સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. જ્યારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે,ત્યારે $4\ \mu F$ ના કેપેસીટર દ્વારા ગુમાવાતી ઉર્જા ..... $mJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo