$12 \ g$ કાર્બન પૂરતા પ્રમાણમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મિથેન બનાવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ગણો. જો મિથેનની સર્જન એન્થાલ્પી $-75 \ kJ \ mol^{-1}$ હોય. ($kJ$ માં)

  • A
    $-45$
  • B
    $-60$
  • C
    $-75$
  • D
    $-90$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $H_2O_{(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $-241.82 \ kJ \ mol^{-1}$ છે. જો $C_p$ તાપમાનથી સ્વતંત્ર હોય,તો $373 \ K$ તાપમાને $H_2O_{(g)}$ ની સર્જન એન્થાલ્પી શોધો.
$H_2O_{(g)}$ નો $C_p = 33.58 \ J \ K^{-1} \ mol^{-1}$
$H_{2(g)}$ નો $C_p = 28.84 \ J \ K^{-1} \ mol^{-1}$
$O_{2(g)}$ નો $C_p = 29.37 \ J \ K^{-1} \ mol^{-1}$

પાણીમાં $NaOH$ (ઘન) ની દ્રાવણની એન્થાલ્પી $-41.6 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે $NaOH$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે પાણીનું તાપમાન

આમાંથી કઈ સ્પીસીઝની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય છે?

$CO_{2(g)}$,$CO_{(g)}$ અને $H_2O_{(g)}$ માટે $\Delta H_f$ અનુક્રમે $-393.5$,$-110.5$ અને $-241.8 \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કેટલો થશે?
$CO_{2(g)} + H_{2(g)} \to CO_{(g)} + H_2O_{(g)}$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા નીપજની પ્રમાણિત સર્જન ઉષ્મા (heat of formation) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo