જો $20 \%$ પ્રક્રિયક $15 \ \text{minutes}$ માં વિઘટન પામતો હોય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકની ગણતરી કરો.

  • A
    $1.488 \times 10^{-2} \ minute^{-1}$
  • B
    $1.881 \times 10^{-2} \ minute^{-1}$
  • C
    $1.984 \times 10^{-2} \ minute^{-1}$
  • D
    $1.18 \times 10^{-2} \ minute^{-1}$

Explore More

Similar Questions

જો પ્રક્રિયકની સાંદ્રતા $0.8 \text{ M}$ થી ઘટીને $0.2 \text{ M}$ થવા માટે $12 \text{ કલાક}$ લાગતા હોય,તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ કેટલો હશે ($\text{ કલાક}$ માં)?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, જો પ્રારંભિક સાંદ્રતા $[A]_0 = 1.0 \text{ M}$ હોય અને $t = 276 \text{ s}$ સમય પછી સાંદ્રતા $[A]_t = 0.25 \text{ M}$ હોય, તો વેગ અચળાંક $(k)$ નું મૂલ્ય શોધો. ($\text{ s}^{-1}$ માં)

પ્રક્રિયા $2A \rightarrow 2B + C$ નો વેગ અચળાંક $1.2 \times 10^{-2} \ s^{-1}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,શરૂઆતની સાંદ્રતા ઘટીને તેના મૂલ્યના $1/4$ ભાગની થવા માટે લાગતો સમય $20 \ min$ છે. શરૂઆતની સાંદ્રતા ઘટીને તેના મૂલ્યના $1/16$ ભાગની થવા માટે લાગતો સમય $......... \ min$ હશે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \to P$ માટે સંકલિત વેગ સમીકરણ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo