$1\,\mathring{A}$ અને $2\,\mathring{A}$ આણ્વિય વ્યાસ ધરાવતા બે વાયુઓના અણુઓના સરેરાશ મુક્ત પથનો ગુણોત્તર શોધો. વાયુઓ તાપમાન,દબાણ અને કદની સમાન પરિસ્થિતિમાં છે તેમ માની શકાય.

  • A
    $1:4$
  • B
    $4:1$
  • C
    $1:2$
  • D
    $2:1$

Explore More

Similar Questions

વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ (ત્રિજ્યા $r$) કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

આદર્શ વાયુના અણુ માટે,સંખ્યા ઘનતા $2 \sqrt{2} \times 10^8 \text{ cm}^{-3}$ છે અને સરેરાશ મુક્ત પથ $\frac{10^{-2}}{\pi} \text{ cm}$ છે. વાયુના અણુનો વ્યાસ કેટલો હશે?

$300 \ K$ અને $1 \ atm$ પર ઓક્સિજનના અણુઓનો સરેરાશ મુક્ત પથ (mean free path) અને સરેરાશ ઝડપ અનુક્રમે $3 \times 10^{-7} \ m$ અને $600 \ m/s$ છે. તેની અથડામણની આવૃત્તિ શોધો.

મુક્ત પથ (free path) એટલે શું? અને સરેરાશ મુક્ત પથ (mean free path) એટલે શું?

$2.0 \; atm$ દબાણ અને $17\,^{\circ} C$ તાપમાને રહેલા નાઈટ્રોજનના સિલિન્ડરમાં નાઈટ્રોજન અણુનો સરેરાશ મુક્ત પથ (mean free path) અને અથડામણ આવૃત્તિ (collision frequency) શોધો. નાઈટ્રોજન અણુની ત્રિજ્યા આશરે $1.0 \; \mathring{A}$ લો. અથડામણનો સમય અને બે ક્રમિક અથડામણો વચ્ચે અણુ મુક્ત રીતે ગતિ કરે તે સમયની સરખામણી કરો ($N_{2}$ નું આણ્વીય દળ $= 28.0 \; u$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo