કાર્નોટ ચક્રને $P-V$ આલેખ પર દર્શાવવામાં આવ્યું છે. કયો ભાગ સમતાપી વિસ્તરણ (isothermal expansion) દર્શાવે છે?

  • A
    $A B$
  • B
    $B C$
  • C
    $C D$
  • D
    $D A$

Explore More

Similar Questions

હીટ એન્જિન માટે કાર્યક્ષમતા $\eta$ નું મૂલ્ય કોની વચ્ચે હોઈ શકે?

એક કાર્નોટ એન્જિન $627^{\circ}C$ અને $227^{\circ}C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ....... $\%$ છે.

હીટ એન્જિન (ઉષ્મા એન્જિન) સમજાવો અને તેની કાર્યપદ્ધતિ વર્ણવો.

Difficult
View Solution

વ્યવહારમાં,તમામ હીટ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતા ઓછી હોય છે કારણ કે

એક કાર્નોટ એન્જિન જેનો સિંક $300\, K$ પર છે તેની કાર્યક્ષમતા $40\%$ છે. તેની મૂળ કાર્યક્ષમતામાં $50\%$ નો વધારો કરવા માટે સ્ત્રોતનું તાપમાન કેટલું વધારવું જોઈએ? ($K$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo