$q$ વિદ્યુતભાર ધરાવતો એક વિદ્યુતભારિત કણ,પરસ્પર લંબ એવા અચળ અને સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ ના વિસ્તારમાં $\vec{E}$ અને $\vec{B}$ બંનેને લંબ વેગ $\vec{v}$ સાથે પ્રવેશ કરે છે અને $\vec{v}$ ના મૂલ્ય કે દિશામાં કોઈ પણ ફેરફાર વગર બહાર આવે છે. તો:

  • A
    $\vec{v} = \frac{(\vec{B} \times \vec{E})}{E^2}$
  • B
    $\vec{v} = \frac{(\vec{E} \times \vec{B})}{B^2}$
  • C
    $\vec{v} = \frac{(\vec{B} \times \vec{E})}{B^2}$
  • D
    $\vec{v} = \frac{(\vec{E} \times \vec{B})}{E^2}$

Explore More

Similar Questions

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક કણ $v$ વેગથી ગતિ કરતો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીમાને લંબ રૂપે વિસ્તાર-$a$ માંથી વિસ્તાર-$b$ માં પ્રવેશે છે. વિસ્તાર-$b$ માં કાગળના સમતલને લંબ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ છે. વળી, વિસ્તાર-$b$ ની લંબાઈ $L$ છે. સાચા વિધાનો પસંદ કરો:

એક પ્રોટોન $1.5 \,Wb \,m^{-2}$ ની ફ્લક્સ ઘનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં $2 \times 10^7 \,ms^{-1}$ ના વેગ સાથે ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે પ્રવેશ કરે છે. પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?

એક કણ $(2, 3)$ બિંદુથી $y-$અક્ષની દિશામાં $10 \ m/s$ ના વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. અવકાશમાં $(3\hat{i} + 4\hat{j}) \ T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કણ ત્રીજી વખત $y-$અક્ષમાંથી પસાર થાય ત્યારે તેની ઝડપ કેટલી હશે? (ગુરુત્વાકર્ષણને અવગણો)

પૂર્વ દિશામાં ગતિ કરતો એક ધન વિદ્યુતભારિત કણ શિરોલંબ ઉપરની દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. તો આ કણ

જ્યારે ઇલેક્ટ્રોનને લંબચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo