પીવાના પાણીને શુદ્ધ કરવા માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે. ક્લોરિનનું વધારાનું પ્રમાણ હાનિકારક છે. વધારાના ક્લોરિનને સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને દૂર કરવામાં આવે છે. પાણીમાં થતી આ રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આ રેડોક્ષ પ્રક્રિયામાં $SO_2$ નું $SO_4^{2-}$ માં ઓક્સિડેશન અને $Cl_2$ નું $Cl^-$ માં રિડક્શન થાય છે.
$1.$ ઓક્સિડેશન અર્ધ-પ્રક્રિયા $(O.H.R.)$: $SO_{2(aq)} + 2H_2O_{(l)} \rightarrow SO_{4(aq)}^{2-} + 4H^+_{(aq)} + 2e^-$
$2.$ રિડક્શન અર્ધ-પ્રક્રિયા $(R.H.R.)$: $Cl_{2(g)} + 2e^- \rightarrow 2Cl^-_{(aq)}$
ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે બંને અર્ધ-પ્રક્રિયાઓનો સરવાળો કરતા:
$SO_{2(aq)} + Cl_{2(g)} + 2H_2O_{(l)} \rightarrow SO_{4(aq)}^{2-} + 4H^+_{(aq)} + 2Cl^-_{(aq)}$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$S + HNO_3 \, (Dil.) \longrightarrow H_2SO_4 + NO \uparrow $

સિલ્વર નાઈટ્રેટના દ્રાવણની ફોસ્ફરસ એસિડ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

નીચેની પ્રક્રિયા $2Fe^{3+}_{(aq)} + Sn^{2+}_{(aq)} \to 2Fe^{2+}_{(aq)} + A$ માં $A$ શું છે?

$ClO_2$ બેઝિક માધ્યમમાં $H_2O_2$ નું $O_2$ માં ઓક્સિડેશન કરે છે અને પોતાનું $Cl^-$ માં રિડક્શન થાય છે. તો એક મોલ $ClO_2$ દ્વારા કેટલા મોલ $H_2O_2$ નું ઓક્સિડેશન થશે ($.5$ માં)?

Difficult
View Solution

$MnSO_4$ નું તુલ્ય વજન તેના આણ્વીય વજન કરતા અડધું હોય છે જ્યારે તેનું રૂપાંતર શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo