નીચે આપેલ સજીવ માટે ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    જળાશયોનો ઉપદ્રવ (Scourge of the water bodies)
  • B
    ભૂસ્તારીકા (offset) દ્વારા પ્રજનન
  • C
    વહેતા પાણીમાં જોવા મળે છે
  • D
    પાણીમાંથી ઓક્સિજન ખેંચી લે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન એ દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે જૈવિક ઉત્ક્રાંતિમાં વિસ્તૃત લિંગી પ્રજનન પ્રક્રિયાઓ ઘણી મોડી જોવા મળી હતી?
$I.$ સજીવોના નીચલા જૂથો જટિલ શરીર રચના ધરાવે છે
$II.$ અલિંગી પ્રજનન નીચલા જૂથોમાં સામાન્ય છે
$III.$ અલિંગી પ્રજનન સજીવોના ઉચ્ચ જૂથોમાં સામાન્ય છે
$IV.$ આવૃતબીજધારી અને પૃષ્ઠવંશીઓમાં લિંગી પ્રજનનનું પ્રમાણ વધુ જોવા મળે છે

બેક્ટેરિયા,ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં,વિવિધ જાડી દીવાલવાળા $A$ બને છે,જે તેમને $B$ પરિસ્થિતિઓમાં ટકી રહેવામાં મદદ કરે છે - આ યોગ્ય વાતાવરણ મળતા અંકુરિત થાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં $C$ અને અન્ય કેટલીક વાનસ્પતિક પ્રજનન રચનાઓ તણાવના સમયગાળા દરમિયાન ટકી રહેવા માટે અને ફેલાવા માટે મદદરૂપ થાય છે - તે અનુકૂળ ભેજ અને તાપમાનની સ્થિતિમાં નવા છોડ બનાવવા માટે અંકુરિત થાય છે. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

જન્યુજનન અને જન્યુવહન જેવી ક્રિયાઓનો સમાવેશ ......... તબક્કામાં થાય છે.

ફલન વગર અંડકોષના વિકાસને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કોણ અમર નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo