Periplaneta americana માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    તેમાં $6$ સ્નાયુબદ્ધ હૃદય હોય છે.
  • B
    તેમાં $10$ ઉરસના ખંડો હોય છે.
  • C
    એનલ સ્ટાઇલ (પુચ્છ શૂળ) નર અને માદા બંનેમાં જોવા મળે છે.
  • D
    તે નિશાચર છે અને ભેજવાળી જગ્યાએ જોવા મળે છે.

Explore More

Similar Questions

નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ વંદા $(Periplaneta \text{ } americana)$ માં જોવા મળતું નથી?

વંદા/કીટકની આંખનો મૂળભૂત એકમ કયો છે?

નાના વંદાનું પુખ્ત વંદામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

વંદા ($Periplaneta$ $americana$) ના જીવનચક્ર દરમિયાન : ........

નર વંદામાં ગોનાપોફાઈસીસ (જનનદઢકો) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo