અપૂર્ણ પ્રભુતા (incomplete dominance) વિશે અસત્ય વિધાન પસંદ કરો $:-$

  • A
    $F_1$ પેઢીમાં જોવા મળતું સ્વરૂપ પ્રકાર બંને પિતૃઓમાંથી કોઈને મળતું આવતું નથી.
  • B
    ડોગ ફ્લાવર/સ્નેપડ્રેગન (snapdragon) માં પુષ્પના રંગનું આનુવંશિકતા એ અપૂર્ણ પ્રભુતા સમજવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે.
  • C
    જ્યારે બે ગુલાબી પુષ્પ ધરાવતા સ્નેપડ્રેગન છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે છે,ત્યારે માત્ર લાલ પુષ્પ ધરાવતા છોડ જ પ્રાપ્ત થાય છે.
  • D
    જ્યારે બે શુદ્ધ જાતિના લાલ અને સફેદ સ્નેપડ્રેગન છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે છે,ત્યારે $F_2$ પેઢીમાં લાલ,સફેદ અને ગુલાબી પુષ્પ ધરાવતા છોડ પ્રાપ્ત થાય છે.

Explore More

Similar Questions

સફેદ પુષ્પીય મિરાબિલિસ વનસ્પતિ $(rr)$ નું લાલ પુષ્પીય વનસ્પતિ $(RR)$ સાથે સંકરણ કરાવવામાં આવે છે. જો $F_2$ પેઢીમાં $120$ વનસ્પતિ ઉત્પન્ન થતી હોય, તો પરિણામ શું હશે?

Mirabilis માં,લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પુષ્પ માટેનો સંકર છોડ ગુલાબી $(Rr)$ પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે ગુલાબી પુષ્પ ધરાવતા છોડનું સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે સંકરણ કરવામાં આવે,ત્યારે અપેક્ષિત સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પ $(RR)$ ધરાવતી વનસ્પતિનું શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$ ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ પેઢીમાં ગુલાબી પુષ્પ ઉત્પન્ન થાય છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ મળે છે. આ ઘટનાને શેના દ્વારા સમજાવી શકાય?

અપૂર્ણ પ્રભુતાની ઘટના કોના દ્વારા અવલોકન કરવામાં આવી હતી?

ડોગ ફ્લાવર (સ્નેપડ્રેગન) છોડની કઈ લાક્ષણિકતા અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo