આપેલ પરિપથ સ્થાયી અવસ્થામાં છે. હવે,જ્યારે સ્વિચ બંધ કરવામાં આવે છે,ત્યારે ગેલ્વેનોમીટર કોઈ વિચલન દર્શાવતું નથી,તો સાચો સંબંધ કયો છે?

  • A
    $\frac{R_1}{R_2} = \frac{C_2}{C_1}$
  • B
    $\frac{R_1}{R_2} = \frac{C_1}{C_2}$
  • C
    $R_1R_2 = C_1C_2$
  • D
    $R_1\sqrt{C_1} = R_2\sqrt{C_2}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિદ્યુતપ્રવાહ $i_1$ નું મૂલ્ય શોધો. ($, A$ માં)

Difficult
View Solution

$16\, \Omega$ ના તારને વાળીને એક ચોરસ લૂપ બનાવવામાં આવે છે. $1\, \Omega$ નો આંતરિક અવરોધ ધરાવતો $9\, V$ નો પાવર સપ્લાય તેની એક બાજુ પર જોડવામાં આવે છે. ચોરસ લૂપના વિકર્ણો પરનો પોટેન્શિયલ ડ્રોપ $.......\, \times 10^{-1}\, V$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટના અવરોધ $R_1$ માંથી વહેતો પ્રવાહ શોધો,જો અવરોધો $R_1=10 \Omega, R_2=20 \Omega$ અને $R_3=30 \Omega$ હોય,અને બિંદુઓ $1, 2$ અને $3$ ના પોટેન્શિયલ $\phi_1=10 \text{ V}, \phi_2=6 \text{ V}$ અને $\phi_3=5 \text{ V}$ હોય. ($\text{ A}$ માં)

Difficult
View Solution

આપેલ આકૃતિ અવરોધોનું નેટવર્ક અને બેટરી દર્શાવે છે. સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર અવરોધો જોડાયેલા છે. $6\,V$ ની બેટરી,જેનો આંતરિક અવરોધ નગણ્ય છે,તેને $A$ અને $C$ ટર્મિનલ વચ્ચે જોડવામાં આવે છે. $B$ અને $D$ ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. $V$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo