નીચેની સંખ્યાઓને સંમેય કે અસંમેય સંખ્યા તરીકે વર્ગીકૃત કરો અને કારણ આપો:
$(i)$ $10.124124 \ldots$
$(ii)$ $1.010010001 \ldots$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $10.124124 \ldots$ એ દશાંશ અભિવ્યક્તિ છે જે અનંત આવૃત છે. જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય તેને $p/q$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે,જ્યાં $p, q$ પૂર્ણાંક છે અને $q \neq 0$ છે,તેથી તે એક સંમેય સંખ્યા છે.
$(ii)$ $1.010010001 \ldots$ એ દશાંશ અભિવ્યક્તિ છે જે અનંત અનાવૃત છે. જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેને $p/q$ સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી,તેથી તે એક અસંમેય સંખ્યા છે.

Explore More

Similar Questions

દરેક પ્રશ્ન માટે,આપેલા ચાર વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો,જેથી વિધાન સાચું બને: $.............$ એ $7$ અને $8$ ની વચ્ચેની સંમેય સંખ્યા છે.

$\sqrt{6}$ સુધી વર્ગમૂળ સર્પાકાર (square root spiral) ની રચના કરો.

નીચેના દરેકના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{3+2 \sqrt{2}}{3-2 \sqrt{2}}$

નીચેનાનો છેદ સંમેયીકરણ કરો:
$\frac{\sqrt{6}}{\sqrt{2}+\sqrt{3}}$

Difficult
View Solution

નીચેનાનો છેદ સંમેયીકરણ કરો:
$\frac{3 \sqrt{5}+\sqrt{3}}{\sqrt{5}-\sqrt{3}}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo