સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) શેના દ્વારા લાક્ષણિકતા ધરાવે છે?

  • A
    કળા અને કળા વેગ
  • B
    તરંગલંબાઈ,કંપવિસ્તાર અને કળા વેગ
  • C
    તરંગલંબાઈ,કંપવિસ્તાર અને આવૃત્તિ
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

વ્યતિકરણની ઘટના દર્શાવવા માટે,આપણે બે એવા ઉદગમોની જરૂર છે જે નીચે મુજબનું વિકિરણ ઉત્સર્જિત કરે:

બે સમાન પાવર ધરાવતા સોડિયમ લેમ્પમાં વ્યતિકરણની ઘટના અવલોકી શકાતી નથી કારણ કે બન્ને તરંગો .....

સ્ક્રીન પર $I$ અને $9I$ તીવ્રતાના બે પ્રકાશ સ્ત્રોતોનો ઉપયોગ કરીને વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન થાય છે. સ્ક્રીન પર બિંદુ $P$ આગળ કળા તફાવત $\pi / 2$ અને બિંદુ $Q$ આગળ $\pi$ છે. બિંદુઓ $P$ અને $Q$ આગળ પરિણામી તીવ્રતા વચ્ચેનો તફાવત કેટલો હશે ($I$ માં)? $(\cos 90^{\circ}=0, \cos 180^{\circ}=-1)$

જ્યારે પ્રકાશનું તરંગ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે કઈ રાશિ બદલાતી નથી?

વ્યતિકરણની ઘટનામાં ઉર્જા.......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo