$DNA$ ના $5$ પેલિન્ડ્રોમિક ક્રમનાં ઉદાહરણો મેળવો. બેઝ-પેરના નિયમોનું પાલન કરીને પેલિન્ડ્રોમિક ક્રમ બનાવવાનો પ્રયત્ન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $DNA$ અણુમાં પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ ક્રમ એવા બેઝની જોડી છે જે $5^{\prime} \rightarrow 3^{\prime}$ અને $3^{\prime} \rightarrow 5^{\prime}$ બંને દિશામાં વાંચતા સમાન રહે છે. આ ક્રમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકો માટે ઓળખના સ્થાનો તરીકે કાર્ય કરે છે.
પેલિન્ડ્રોમિક $DNA$ ક્રમના પાંચ ઉદાહરણો નીચે મુજબ છે:
$(i)$ $5^{\prime}-GAATTC-3^{\prime}$ / $3^{\prime}-CTTAAG-5^{\prime}$
$(ii)$ $5^{\prime}-GGATCC-3^{\prime}$ / $3^{\prime}-CCTAGG-5^{\prime}$
$(iii)$ $5^{\prime}-AAGCTT-3^{\prime}$ / $3^{\prime}-TTCGAA-5^{\prime}$
$(iv)$ $5^{\prime}-ACGCGT-3^{\prime}$ / $3^{\prime}-TGCGCA-5^{\prime}$
$(v)$ $5^{\prime}-ACTAGT-3^{\prime}$ / $3^{\prime}-TGATCA-5^{\prime}$

Explore More

Similar Questions

જનીનિક ઈજનેરીમાં $Agrobacterium$ $tumefaciens$ નો ઉપયોગ શા માટે થાય છે?

આપેલી આકૃતિ $E. coli$ વેક્ટર $pBR322$ નું આકૃતિ દ્વારા નિરૂપણ છે. આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેના અમુક ઘટકોને યોગ્ય રીતે ઓળખે છે?

$pBR322$ પ્લાઝમિડમાં $tet^R$ જનીન માટે કયું વિધાન સાચું છે?

રિસ્ટ્રિક્શન ઉત્સેચકના વિશિષ્ટ ઓળખક્રમને શું કહે છે?

નીચેનામાંથી કયું $E. coli$ ક્લોનિંગ વેક્ટર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo