કયા સંયોજનનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

  • A
    $LiCl$
  • B
    $CsCl$
  • C
    $RbCl$
  • D
    $KCl$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ટીપાંને $r$ ત્રિજ્યાના $n$ ટીપાંમાં તોડવા માટે જરૂરી ઊર્જા કેટલી છે? ($S$ પૃષ્ઠતાણ અને $P$ વાતાવરણીય દબાણ છે)

જો ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ અને અતિવલય $\frac{x^2}{4}-\frac{y^2}{b^2}=1$ ના નાભિઓ સંપાતી હોય,તો $b^2$ ની કિંમત શોધો.

એસીટાલ્ડિહાઈડ ...... ના દ્રાવણ સાથે મિશ્ર કરવાથી સફેદ સ્ફટિકીય અવક્ષેપ બનાવે છે.

આકૃતિમાં વપરાયેલા તમામ કેપેસિટર સમાન છે અને દરેકનું કેપેસીટન્સ $C$ છે. તો બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું હશે?

'$a$' બાજુવાળા ચોરસ આકારના તારમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તો ચોરસ તારના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (મુક્ત અવકાશની ચુંબકીય પરમિએબિલિટી = $\mu_0$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo