$10 \; atm$ ના હાઇડ્રોલિક દબાણ હેઠળ કાચના સ્લેબના કદમાં થતો આંશિક ફેરફાર ગણો.

  • A
    $7.94 \times 10^{-6}$
  • B
    $1.73 \times 10^{-4}$
  • C
    $2.73 \times 10^{-5}$
  • D
    $5.36 \times 10^{-6}$

Explore More

Similar Questions

એક લિટર પાણીને $0.10\%$ જેટલું સંકોચવા માટે તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરવો જોઈએ?

$10 \; cm$ ની ધાર ધરાવતા ઘન તાંબાના સમઘન પર $7.0 \times 10^{6} \; Pa$ નું હાઇડ્રોલિક દબાણ લગાડતા તેમાં થતું કદનું સંકોચન શોધો.

પાણીની સંકોચનક્ષમતા (compressibility) $6 \times 10^{-10} \ N^{-1} \ m^2$ છે. જો એક લિટર પાણી પર $4 \times 10^7 \ N \ m^{-2}$ નું દબાણ લગાડવામાં આવે,તો તેના કદમાં થતો ઘટાડો ($cc$ માં) શોધો:

સંકોચનીયતા (Compressibility) એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો.

ઇથેનોલ,મર્ક્યુરી અને પાણીના બલ્ક મોડ્યુલસ અનુક્રમે $0.9$,$25$ અને $2.2$ છે,જે $10^9 \, Nm^{-2}$ ના એકમમાં છે. દબાણના આપેલ મૂલ્ય માટે,કદમાં આંશિક સંકોચન $\frac{\Delta V}{V}$ છે. આ ત્રણ પ્રવાહીઓ માટે $\frac{\Delta V}{V}$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo