$HCO_3^{-}$ નો સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઇઝ અનુક્રમે કયા છે?

  • A
    $H_2CO_3, H_3CO_3^{+}$
  • B
    $H_2CO_3, CO_3^{2-}$
  • C
    $CO_3^{2-}, H_2CO_3$
  • D
    $CO_3^{2-}, CO_2$

Explore More

Similar Questions

નિર્બળ બેઇઝ $B$ અને તેના સંયુગ્મી એસિડ $BH^{+}$ માટે $K_w = K_a \times K_b$ અને $pK_w = pK_a + pK_b$ તારવો.

નીચેના બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મી એસિડ લખો: $NH_{2}^{-}$,$NH_{3}$ અને $HCOO^{-}$

જ્યારે એમોનિયાને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેની બેઝિકતામાં વધારો (અથવા $H_3O^+$ ની સાંદ્રતામાં ઘટાડો) માટે નીચેનામાંથી કયો આયન જવાબદાર છે?

બ્રોન્સ્ટેડ-લોરીના ખ્યાલ મુજબ,એસિડ એ એવો પદાર્થ છે જે:

નીચેના પૈકી કયો સૌથી પ્રબળ બ્રોન્સ્ટેડ બેઈઝ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo