એક વર્તુળ ધ્યાનમાં લો જેનું કેન્દ્ર પરવલય $y^2 = 2px$ ના નાભિ પર આવેલું છે અને તે પરવલયની નિયામિકાને સ્પર્શે છે. તો વર્તુળ અને પરવલયનું છેદબિંદુ કયું છે?

  • A
    $\left(\frac{p}{2}, p\right)$
  • B
    $\left(\frac{p}{2}, -p\right)$
  • C
    $\left(-\frac{p}{2}, p\right)$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાની નીપજ શું છે?

નીચેની પ્રક્રિયામાં $H_3PO_4$ નું તુલ્ય વજન કેટલું છે?
$H_3PO_4 + Ca(OH)_2 \to CaHPO_4 + 2H_2O$

$2\pi \, cm$ જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી ગૂંચળા એકબીજાને કાટખૂણે રાખવામાં આવ્યા છે. દરેક ગૂંચળામાં અનુક્રમે $3\, A$ અને $4\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ $Wb/m^2$ માં કેટલું હશે? $(\mu_0 = 4\pi \times 10^{-7} \, Wb/A \cdot m)$

આ સંયોજનોની હાઇડ્રોજનેશન ઉષ્મા માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

બીજ અંકુરણ દરમિયાન,નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo