$n$ મોલ હિલિયમ વાયુ અને $2n$ મોલ ઓક્સિજન વાયુ (અણુઓને દ્રઢ ગણતા) ના મિશ્રણને આદર્શ વાયુ તરીકે ગણો. તેનો $\frac{C_{P}}{C_{V}}$ ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\frac{67}{45}$
  • B
    $\frac{19}{13}$
  • C
    $\frac{23}{15}$
  • D
    $\frac{40}{27}$

Explore More

Similar Questions

$2\, moles$ હિલિયમ વાયુને $3\, moles$ હાઇડ્રોજન અણુઓ (જેને દ્રઢ માનવામાં આવે છે) સાથે મિશ્ર કરવામાં આવે છે. અચળ કદ પર મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા $J/mol\, K$ માં કેટલી થશે? $(R = 8.3\, J/mol\, K)$

$\gamma = \frac{7}{5}$ ધરાવતા એક મોલ વાયુને $\gamma = \frac{4}{3}$ ધરાવતા એક મોલ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય કેટલું થશે? ($\gamma$ એ વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે).

એક મોલ એકપરમાણ્વીય વાયુ અને ત્રણ મોલ દ્વિપરમાણ્વીય વાયુને એક પાત્રમાં સાથે રાખવામાં આવે છે. અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા ($J K^{-1} mol^{-1}$ માં) કેટલી હશે? (ધારો કે $R=8 \, J K^{-1} mol^{-1}$)

$1 \text{ mole}$ આદર્શ એકપરમાણ્વીય વાયુ $(\gamma_1 = 5/3)$ ને $1 \text{ mole}$ દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma_2 = 7/5)$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણ માટે $\gamma$ શું હશે? $\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર દર્શાવે છે.

Difficult
View Solution

બે સમાન પાત્રોમાં સમાન વાયુ $P_1$ અને $P_2$ દબાણે તથા $T_1$ અને $T_2$ તાપમાને ભરેલ છે. જો બંને પાત્રોને જોડવામાં આવે,તો સામાન્ય દબાણ $P$ અને સામાન્ય તાપમાન $T$ થાય છે. તો $P/T$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo